07/02/2026
આવતીકાલે છેલ્લો દિવસ – ૮ ફેબ્રુઆરી
દિલથી આભાર 🙏
અમારા પ્રિય ગ્રાહકોનો, જેમણે હંમેશા અમને અઢળક પ્રેમ અને સહારો આપ્યો ❤️
Special thanks to:-
પારેશ રાવલ સાહેબ, ટિકુ તલસાણિયા સાહેબ અને કિશોર કાકા નો,
તેમજ તમામ ફૂડ બ્લોગર્સ નો, જેમણે અમને આગળ વધવામાં સતત સહયોગ આપ્યો 🙌
અમારો એક જ ઉદ્દેશ છે –
આપણા ગુજરાતી સંસ્કૃતિક ભોજનને સાચવી રાખવું અને તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ આપવી 🌍🍽️
આવતા વર્ષે ફરી મળીશું…