Swaraj Dairy

Call Directions Website Contact the business

Swaraj  Dairy swaraj dairy

04/09/2026
આજરોજ તારીખ 28 8 2026 ના રોજ બ્રિલિયન્ટ વિદ્યાલય તીથવા સ્કૂલના વિદ્યાર્થીઓ  પ્લાન્ટ ની મુલાકાતે આવેલ તેમાં   કંપનીના પ્ર...
28/08/2026

આજરોજ તારીખ 28 8 2026 ના રોજ બ્રિલિયન્ટ વિદ્યાલય તીથવા સ્કૂલના વિદ્યાર્થીઓ પ્લાન્ટ ની મુલાકાતે આવેલ તેમાં કંપનીના પ્રોડક્શન હેડ નૂર અખ્તર સાહેબે દૂધ અને દૂધની બનાવટો વિશે માહિતી આપી સ્વરાજ ડેરીના ચેરમેન ઇરફાન શેરસિયા એ સ્વરાજ ડેરી વિશે અને માર્કેટ વિશે માહિતી આપી બ્રિલિયન્ટ વિદ્યાલયના ઓનર ચારોલીયા સાહેબે જીવનમાં સપના વિશે અને સપનાને સાકાર કરવા વિશે માહિતી આપી મુલાકાતના અંતે બધા જ વિદ્યાર્થીઓને તથા સ્ટાફગણને સ્વરાજ ડેરી તરફથી સ્વરાજ ધમદાર લસ્સી આપી લસ્સી પીને બધા છૂટા પડ્યા

26 08 2026
26/08/2026

26 08 2026

15/08/2026
15 AUGUST 2026
15/08/2026

15 AUGUST 2026

ગઈકાલે સંસ્કૃતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ સ્વરાજ ડેરીની મુલાકાતે શૈક્ષણિક હેતુથી આવેલ પ્રોડક્શન ની બધી માહિતી અમારા પ્રોડક્...
22/07/2026

ગઈકાલે સંસ્કૃતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ સ્વરાજ ડેરીની મુલાકાતે શૈક્ષણિક હેતુથી આવેલ
પ્રોડક્શન ની બધી માહિતી અમારા પ્રોડક્શન હેડ નૂર અખ્તર સાહેબે આપેલી અને નેસીફભાઈ શેરસીયા ક્વોલિટી અને પ્રોડક્શન ની માહિતી આપેલ તેમજ ડોક્ટર ગની પટેલે વાંચન અને બિઝનેસમાં શિક્ષણનું મહત્વ સમજાવેલ તેમજ સ્વરાજ ડેરીના ડિરેક્ટર ઈલમુદ્દીનભાઈ શેરસીયા એ હાજરી આપેલ કુલ ૨૫૦ વિદ્યાર્થીઓ હતા બધા જ વિદ્યાર્થીઓને સ્વરાજની જોરદાર લસ્સી પીવડાવેલ

સ્વરાજ ડેરી પરિવાર વતી પૂરા ભારત વર્ષને  પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ જય હિન્દ
26/01/2026

સ્વરાજ ડેરી પરિવાર વતી પૂરા ભારત વર્ષને પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ જય હિન્દ

Address

At Pipliya Raj Tithava
Wankaner
363621

Alerts

Be the first to know and let us send you an email when Swaraj Dairy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Swaraj Dairy:

Shortcuts

Share

Category