AnnAahar

AnnAahar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from AnnAahar, Food service distributor, Revenue Survey No 41P2, Lalpar, Wankaner.

20/11/2024
*તેલ આપણી પ્રાથમિક જરૂરિયાત છે પણ બજારમા થઇ રહેલી નિયમિત ભેળ-સેળ પ્રમાણ ને લીધે શુદ્ધ સીંગ તેલ મળવું ખૂબ જ મુશ્કિલ થયું ...
20/11/2024

*તેલ આપણી પ્રાથમિક જરૂરિયાત છે પણ બજારમા થઇ રહેલી નિયમિત ભેળ-સેળ પ્રમાણ ને લીધે શુદ્ધ સીંગ તેલ મળવું ખૂબ જ મુશ્કિલ થયું છે, આવી કપરી પરિસ્થિતિ ને ધ્યાન માં લયને "અન્ન-આહાર" નો ઉદય થયેલ છે.

"અન્ન-આહાર" સીંગ તેલ જ કેમ ખરીદવું !!!!

કારણ કે......

* "અન્ન-આહાર" લાવ્યું છે શુદ્ધ સીંગતેલ જેની ખાત્રી અમો આપી છીએ. જે મગફળીની G-૨૦ વેરાયટી માથી બનાવામાં આવે છે
અને જે લેબ દ્વારા પ્રમાણીત છે. જે "અન્ન-આહાર"નો વિશ્વાસ ઉભો કરે છે.*

*"અન્ન-આહાર" સીંગતેલ ને બે વાર ફિલ્ટર કરેલ છે જેથી તેમાં કોઈ પણ પ્રકાર ની અશુધ્ધિ રહેતી નથી.
કોઈ પણ જાતના કેમીકલ વગર દેશી પધ્ધતિથિ (પાવર સંચાલીત ઘાણા પદ્ધતિથી) પૂરી પો્સેસ કરવામાં આવે છે જેથી તેમા કોઇપણ જાતના કેમિકલ્સ નો ભય રહેતો નથી તથા તેલનો સ્વાદ અને ખુશ્બુ નેચરલ જળવાઈ રહે છે.
* "અન્ન-આહાર" સીંગ તેલ માટે ખાસ તો મગફળી માં રહેલ ઝેરીલી ફૂગ યુક્ત દાણાં જે ફૂગ આપણી હેલ્થ માટે ખૂબ જ જોખમી છે જેને દૂર કરી તથા દાણાં નું બે વાર શોટિંગ કરી પછી જ ઘાણા માં નાખવામાં આવે છે. જેથી તેલ એક દમ શુદ્ધ અને હેલ્થી બને છે.

* આ સાથે "અન્ન-આહાર" ની શૃંખલા માં "હાઈજેનીક વીટ ફ્લોર"(ઘઉં નો લોટ) પણ સામેલ છે.

**તો ચાલો આપણે સૌવ "અન્ન-આહાર" સાથે જોડાય "ઉન્નત જીવન નો આધાર" રાખીએ.

*ખરીદી માટે આજે જ અમારો સંપર્ક કરવો.
63563 63621

Good Food 🍲 Good Think 🤔
25/12/2023

Good Food 🍲 Good Think 🤔

Address

Revenue Survey No 41P2, Lalpar
Wankaner
363621

Alerts

Be the first to know and let us send you an email when AnnAahar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to AnnAahar:

Share