ભેસો અને ગયો નો દૂધ વર્ધક પશુ આહાર

ભેસો અને ગયો નો દૂધ વર્ધક પશુ આહાર ข้อมูลติดต่อ แผนที่และเส้นทาง แบบฟอร์มติดต่อ เวลาทำการ บริการ คะแนนรีวิว รูปภาพ วิดีโอ และข่าวสารจาก ભેસો અને ગયો નો દૂધ વર્ધક પશુ આહાર, ร้านขายของชำ, D/76/MATRU SHAKTI SOC, Surat Thani

05/07/2025

Mo.. 9978896345
(CFC પેટ વેંટ ) થી દૂધ માં 1 લીટર નો વધારો થયો
અને દૂધ ની કોલીટી માં સુધારો થયો
અને પશુ ની તદુરસ્તી માં વધારો થયો
સાંભળો એક જાગૃત પશુ પાલક ના મુખે થી તેમના અનુભવ
જો તમારે પણ (CFC પેટ વેંટ ) ની જરૂરિયાત છે
તો અમને અતિયારેજ કોલ કરો ફ્રી હોમ ડીલેવરી
વધારે માહિતી માટે કોલ કરો
MO.. 9978896345

05/07/2025

ભુપતભાઇ રાજાણી કોન્ટેક્ટ 9978896345(Call/Whatsapp)
નેટસર્ફ (પેટ વેંટ પ્લસ ) (પશુ માટેનો પૂરક આહાર) (100% આયુર્વેદિક) (500 GM)

★ દૂધમાં ૫૦૦ મીલી થી ૧ લીટર નો વધારો કરે છે. દૂધ અને ફેટ માં વધારો કરે છે અને પ્રોટીનથી ભરપૂર દૂધ મળે છે. દૂધ જલ્દી બગડતું નથી અને દૂધની ક્વૉલિટી સુધારે છે
★ પશુ માં કેલ્શિયમ ની ખોટ પુરી કરવામાં મદદ કરે છે.
★ પશુની પ્રજનન ક્ષમતામાં વધારો થાય છે.
★ આમા રહેલા વિટામિન્સ પશુની પાચન શક્તિમાં વધારો થાય છે.
★ આ પાઉડર 100% આયુર્વેદિક છે તેથી પશુને કોઈ આડ અસર થાતી નથી.
★ આ વિટામિન્સ, મિનરલ્સ, એમિનો એસિડ, પ્રોટીન, એન્જાઈમ્સ અને પ્રોબાયોટિકનુ સંતુલિત મિશ્રણ છે.
★ વિદેશમાં ઉપયોગ થતી પ્રિબાયોટિક અને પ્રોબાયોટિક ટેક્નોલોજી (રસીનો) ઉપયોગ કરેલ છે. જેનાથી રોગ ઉત્પન કરતા જંતુઓનો નાશ કરે છે. તેનાથી પશુ તંદુરસ્ત રહે છે અને બિમાર પડતું નથી.
★ આમા રહેલા મિનરલ્સ પશુની રોગ પ્રતિકારક ક્ષમતામાં અને શારીરિક તાકાતમાં વધારો કરે છે. અને વાછરડાના જન્મ પહેલાં અને પછી પશુને સ્વસ્થ બનાવી રાખે છે. પરિણામ સ્વરૂપ વાછરડુ પણ સ્વસ્થ રહે છે
★ પશુની રોગ પ્રતિરોધક ક્ષમતા વધવાથી ગાય, ભેંસ બીમાર ઓછા થાય છે . તેથી દવાઓ પર થતો ખર્ચ ઓછો થઈ જાય છે. અને અન્ય આહાર પુરકની જરૂરિયાત રહેતી નથી
★{ આ ગાય, ભેંસ, ઘોડો, બળદ, અને વાછરડું,બકરી, ઘેટું, મરઘી, માછલીને આપી શકાય છે.}
★ દરરોજ સવારે (૫ કે ૭ ગ્રામ) અને સાંજે (૫ કે ૭ ગ્રામ) (પેટવેટ પ્લસ પાઉડર) પશુ આહાર સાથે મિક્સ કરીને આપવો.
◆ મંગાવવા માટે તથા વધારે માહિતી માટે કોલ કરો.9978896345

ที่อยู่

D/76/MATRU SHAKTI SOC
Surat Thani
395006

เว็บไซต์

แจ้งเตือน

เป็นคนแรกที่รู้ข่าว: เราจะส่งอีเมลแจ้งเมื่อ ભેસો અને ગયો નો દૂધ વર્ધક પશુ આહાર โพสต์ข่าวสารและโปรโมชั่น อีเมลของคุณจะไม่ถูกนำไปใช้เพื่อวัตถุประสงค์อื่น และคุณสามารถยกเลิกการรับข่าวสารได้ทุกเมื่อ

ทางลัด

แชร์

หมวดหมู่