08/15/2026
🇮🇳 80 Years of Independence. 80 Years of Pride. 80 Years of India. 🇮🇳
Celebrating the spirit, strength, and unity of our incredible nation. From the legacy of Sardar Patel to the India we see today our pride only grows stronger. 🧡🤍💙💚
Happy Independence Day from Marché Patel!
One place for our food… Our Culture and... Our Pride!
🇮🇳 સ્વતંત્રતાના ૮૦ વર્ષ — ગૌરવ, એકતા અને ભારતની અવિરત ગાથા!🇮🇳
આપણા મહાન ભારતના ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરીએ — આપણા દેશની સંસ્કૃતિ, વારસા, એકતા અને શૌર્યને સલામ સાથે. 🧡🤍💙💚
સરદાર પટેલની એકતા અને અખંડ ભારતની ભાવનાને યાદ કરતાં, આવો સાથે મળીને આપણા દેશની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓની ઉજવણી કરીએ.
માર્ચે પટેલ તરફથી ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ! 🇮🇳
One place for our food… Our Culture.